„અન્નદાતા” એપ્લિકેશન ખેતી માટેની એક સંપૂર્ણ સો લ્યુશન પ્રદાન કરે છે.
advertisement
Nazwa | Annadata |
---|---|
Wersja | 1.34 |
Aktualizuj | 19 wrz 2024 |
Rozmiar | 56 MB |
Kategoria | Styl życia |
Instalacje | 50tys.+ |
Deweloper | Anndata App |
Android OS | Android 7.0+ |
Google Play ID | com.bits.annadata |
Annadata · Opis
"અન્નદાતા" એપ્લિકેશન ખેતી અને ખેડૂતો માટે એક સં પૂર્ણ સૌથી મોટો જાણકારી અને સાધનોનો સંગ્રહ છે. આ એપ્લિકેશન ખેડૂતોને પોતાની ખેતી પ્રમાણે ઉપયોગી માહિતી અને વિવિધ સંદર્ભોમાં ઉપયોગી સૂચનો પૂરા પાડે. આપને વરસાદ, હવામાન પૂર્વાનુમાન, રોગ જીવાતો, પીયત ઘડી, ખેતીની કેળવણી, ખરાઈ પ્રમાણે ખેતી માટેના ઉપયોગી કેલ્ક્યુલેટર અને અન્ય ગુણવત્તાપૂર્ણ સાધનો મળી રહેશે. આપ મારી ખેતી માટે પસંદગીઓ બનાવી શકો છો, ખેતી હિ સાબો સંગ્રહી શકો છો અને ખેતીને અપડેટ કરી શકો છો. આ એપ્લિકેશનમાં મંડી, પાકની તબક્કાવાર માહિતી અને ખેડૂત સાથે જોડાયેલ બજારની સુચનાઓ પણ મેળવી શકો છો. અને સરળ રીતે ઉપયોગકર્તા ને જરૂર મુજબ અન્નદાતા ખેતી સાથે ખેડૂતોની મદદ કરશે.
આપને ખેતીનું માર્ગદર્શન, વરસાદની આગાહી, ખેતી મા આવતા રોગચાળાની, ખેતી બજારના ભાવ, ફર્ટિલાઇઝર ની સરખામણી અને પાકની વાવણી માટેની ઉપયોગી સૂચનાઓ મળી શકે છે. આપમાંથી કોઈપણ ખેડૂત સહાય માટે સરળ સુવિધા દ્વા રા તબક્કાવાર સપોર્ટ પણ મળશે. એપ્લિકેશનમાં મંડી (એપીએમસી) સુચના અને ખેડૂતો મ ાટેના પ્રાથમિક સાધનોની પણ ઉપલબ્ધતા છે.
તમારી ખેતીને અદ્યતન અને આધુનિક બનાવવાનું મિશન સંપન્ન કરો અને એપ્લિકેશનની મદદથી તમારા પાકની માહિતીને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરો. કોઇપણ સમયે ખેતી હિસાબો અને ખર્ચો નોંધીને આવક જ ાવક નું સરવૈયું કાઢતા બનો અને ખેડૂતો માટે ખેડૂ ત કેલ્ક્યુલેટર પણ છે.
અને ખેડૂતના લાભોની વિગતો પણ તમે આપી શકો છો
આ એપ્લિકેશન ખેડૂતોને ખેતીમાં સંબંધિત મોટા ભાગના સાધનોની એક સંપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
એપ્લીકેશન થકી ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક, ઓર્ગેનિક ખેતી અને વૈજ્ઞાનિક ખેતી વગેરે નવીન ખેતી પ્રક્રિયાઓ વિશે પણ માહિતી મેળવી શકો.
અન્નદાતા એપ્લિકેશન વધુમાં વધુ ખેડૂતોને સુચના ઓ અને સહાય આપવાનો ઉદ્દેશ ધરાવે છે અને ખેડૂતોના હિતના સંદર્ભોમાં મદદ માટે પ્રથમ પંક્તિમાં ઉભી ને તત્પર છે.
Aplikacja „Anndata” (Annadata) to kompleksowy zbiór informacji i narzędzi dla rolnictwa i rolników. Ta aplikacja dostarcza rolnikom przydatnych informacji na temat ich praktyk rolniczych i oferuje pomocne sugestie w różnych kontekstach. Możesz uzyskać dostęp do przydatnych kalkulatorów dotyczących opadów deszczu, prognozowania pogody, zwalczania szkodników, zarządzania nawadnianiem, zbioru plonów, stosowania nawozów i innych narzędzi poprawiających jakość. Możesz określić preferencje rolnicze, prowadzić rejestry rolnicze i aktualizować swoją działalność rolniczą. Aplikacja dostarcza również informacji rynkowych, cen plonów i łączy Cię ze społecznością rolniczą. Ułatwia pomoc rolnikom poprzez przyjazny dla użytkownika interfejs. Aplikacja oferuje także informacje rynkowe i podstawowe zasoby dla rolników.
Ulepsz swoje rolnictwo, postępując zgodnie z najnowszymi i nowoczesnymi praktykami i systematycznie organizuj informacje związane z uprawami za pomocą tej aplikacji. Możesz śledzić swoje rachunki i wydatki związane z rolnictwem oraz korzystać z kalkulatora rolniczego dla rolników. Dodatkowo możesz uzyskać dostęp do szczegółowych informacji na temat świadczeń dla rolników.
Aplikacja ta stanowi kompletną platformę dla rolników, obejmującą znaczną część zasobów związanych z rolnictwem. Od rolnictwa naturalnego po techniki rolnictwa organicznego i naukowego — możesz uzyskać informacje na temat różnych nowoczesnych procesów rolniczych.
Podstawowym celem aplikacji „Anndata” (Annadata) jest zapewnianie rolnikom coraz większej liczby wskazówek, sugestii i pomocy w ich działalności rolniczej oraz zapewnienie łatwej dostępności aplikacji w potrzebie.