પોલીસ કોન્સ્ટેબલ સંપૂર્ણ સિલેબસ

Última Versión

Versión
Actualizar
17 jul. 2025
Categoría
Descargas
50.000+

App APKs

Gujarat Police Test Exam APP

Examen de prueba de la policía de Gujarat - પોલીસ કોન્સ્ટેબલ સંપૂર્ણ સિલેબસ - આ કોઈ સરકારી એપ નથી. આ એપ પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને મદદરૂપ થવાના હેતુથી બનાવવામાં આવેલ છે.

એપના વિભાગો

કાયદો:
આ ભાગમાં ભારતીય દંડ સંહિતા (IPC), ફોજદારી કાર્યવાહી સંહિતા (CRPC), ભારતીય પુરાવા અધિનિયમ, પોલીસ ખાતાના અધિકારીઓની ઓળખ ઉપરાંત પરીક્ષાના સિલેબસને ધ્યાનમાં રાખી મનોવિજ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો, લોજીકલ રીઝનીંગ, જનરલ સાયન્સ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

બંધારણ:
આ ભાગમાં બંધારણ બેઝિક, રાષ્ટ્રીય ધ્વજ, રાજચિહ્ન, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત, અન્ય રાષ્ટ્રીય પ્રતિકો, બંધારણના સ્ત્રોતો, કાર્યકાળ, નિમણુંક, રાજીનામું, બંધારણ ઈતિહાસ, રાષ્ટ્રીય પ્રતીકો, ભાગ 3 - મૂળભૂત અધિકાર, રાષ્ટ્રપતિ, મતાધિકાર + ભાષા + બંધારણના ભાગ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, એટર્ની જનરલ + એડવોકેટ જનરલ + એકાઉન્ટન્ટ જનરલ, લોકસભા અને રાજ્યસભા, ન્યાયાલય, વિધાન મંડળ, CAG, આયોગ, અધિનિયમ, આર્ટિકલ, નાણાવિભાગ, બજેટ, રાજયપાલ, RTI, RTE, અનુસૂચિ અને યાદીઓ, બંધારણીય સુધારા તેમજ અન્ય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

PDF મટિરિયલ્સ: આ વિભાગમાંથી આપ અમારી વેબસાઈટ Descargar PDF મટિરિયલ્સ ડાઉનલોડ કરી શકશો.

પ્રશ્નપત્રો: આ વિભાગમાંથી આપ અમારી વેબસાઈટ પરથી અગાવ લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરી શકશો.
Más información

Publicidad