Anndata અન્નદાતા Crop Farming APP
આપને ખેતીનું માર્ગદર્શન, વરસાદની આગાહી, ખેતી ા આવતા રોગચાળાની જાણકારી, ખેતી બજારના ભાવ, િલાઇઝર ની સરખામણી અને પાકની વાવણી માટેની ઉપયોગ ી સૂચનાઓ મળી શકે છે. આપમાંથી કોઈપણ ખેડૂત સહાય માટે સરળ સુવિધા દ્વા રા તબક્કાવાર સપોર્ટ પણ મળશે. એપ્લિકેશનમાં મંડી (એપીએમસી) સુચના અને ખેડૂતો મ ાટેના પ્રાથમિક સાધનોની પણ ઉપલબ્ધતા છે.
તમારી ખેતીને અદ્યતન અને આધુનિક બનાવવાનું મિશ ન સંપન્ન કરો અને એપ્લિકેશનની મદદથી તમારા પાકની માહિતીને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરો. કોઇપણ સમયે ખેતી હિસાબો અને ખર્ચો નોંધીને આવક જ ાવક નું સરવૈયું કાઢતા બનો અને ખેડૂતો માટે ખેડૂ ત કેલ્ક્યુલેટર પણ છે.
અને ખેડૂતના લાભોની વિગતો પણ તમે આપી શકો છો
આ એપ્લિકેશન ખેડૂતોને ખેતીમાં સંબંધિત મોટા ભા ગના સાધનોની એક સંપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છ ે.
એપ્લીકેશન થકી ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી અને વૈજ્ઞાનિક ખેતી વગેરે નવીન ખેતી પ્રક્રિયાઓ વિશે પણ માહિતી મેળવી શકો છો.
અન્નદાતા એપ્લિકેશન વધુમાં વધુ ખેડૂતોને સુચના ઓ અને સહાય આપવાનો ઉદ્દેશ ધરાવે છે અને ખેડૂતોના હિતના સંદર્ભોમાં મદદ માટે પ્રથમ પંક્તિમાં ને તત્પર છે.
La aplicación "Anndata" (Annadata) es una colección completa de información y herramientas para agricultores y agricultores. Esta aplicación proporciona información útil para los agricultores en sus prácticas agrícolas y ofrece sugerencias útiles en diversos contextos. Puede acceder a calculadoras útiles para lluvia, pronóstico del tiempo, control de plagas, gestión de riego, recolección de cultivos, aplicación de fertilizantes y otras herramientas para mejorar la calidad. Puede establecer preferencias agrícolas, mantener registros agrícolas y actualizar sus actividades agrícolas. La aplicación también proporciona información de mercado, precios de cultivos y lo conecta con la comunidad agrícola. Facilita la asistencia a los agricultores a través de una interfaz fácil de usar. La aplicación también ofrece información de mercado y recursos primarios para los agricultores.
Mejore su agricultura siguiendo las prácticas más recientes y modernas y organice sistemáticamente la información relacionada con sus cultivos con la ayuda de esta aplicación. Puede realizar un seguimiento de sus cuentas y gastos agrícolas y utilizar la calculadora agrícola para agricultores. Además, puede acceder a detalles sobre los beneficios para agricultores.
Esta aplicación sirve como una plataforma completa para los agricultores y abarca una parte importante de los recursos relacionados con la agricultura. Desde la agricultura natural hasta las técnicas agrícolas orgánicas y científicas, puede adquirir información sobre diversos procesos agrícolas modernos.
El objetivo principal de la aplicación "Anndata" (Annadata) es brindar a los agricultores cada vez más orientación, sugerencias y asistencia en sus actividades agrícolas y estar disponible en momentos de necesidad.